રાણપુર તાલુકાના નાગનેશ ગામના ક્ષત્રિય આગેવાનનું અવસાન થયા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના ક્ષત્રિય આગેવાન નટવરસિંહ દેવુભા ઝાલા નું તા:23-2-2025 ને રવિવારે અવસાન થતા નાગનેશ ગામ સહીત રાણપુર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે નટવરસિંહ દેવુભા ઝાલા કે જેવો ક્ષત્રિય સમાજના એક આગેવાન હતા અને તેઓનું અવસાન થતા નાગનેશ ગામ તેમજ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શિવશક્તિ એન્ટરપ્રાઇઝ એન્ડ સપ્લાયર્સ તેમજ બાપા સીતારામ કાર્ટીંગ એન્ડ સપ્લાયર્સ ના માલિક
યોગેન્દ્રસિંહ ઝાલા અને જીતેન્દ્રસિંહ ઝાલા ના પિતાશ્રી થાય છે. તેઓનું બેસણું તારીખ:27-2-2025 ને ગુરૂવાર તેમજ તારીખ:28-2-2025 ને શુક્રવારના રોજ નાગનેશ ગામે તેઓના નિવાસ્થાને રાખેલ છે..
રીપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર


