રાજકોટ આજીડેમ ચોકડી હાઇ-વે ઉપરથી આઇ-૧૦ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે માર્કેટીંગ યાર્ડના પુલથી આજીડેમ ચોકડીના પુલની વચ્ચે આવેલ હાઇવે રોડ ઉપરથી આઇ-૧૦ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. સુનીલ ઉર્ફે ચુકો હકાભાઇ સાકરીયા ઉ.૩૦ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ R.M.C કવાર્ટર બ્લોકનં.૧ કવાર્ટરનં.૧૨૨૨ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૨૮ કિ.૧,૭૭,૯૩૬ આઇ-૧૦ કાર નં.GJ-03-HK-2035 કિ.૩,૦૦,૦૦૦ કુલ કિ.૪,૭૭,૯૩૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


