Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી કાયદેસર કાર્યવાહી કરતી કુવાડવા રોડ પોલીસ.

રાજકોટ કુવાડવા રોડ પોલીસ ઇન્સપેક્ટર વી.આર.વસાવા ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ભાવેશભાઇ મકવાણા તથા કુશલભાઇ જોષી તથા જયદીપભાઇ ધોળકીયા નાઓને મળેલ સયુંકત હકિકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇ-વે0ક્રિષ્ના વોટર પાર્ક સામેની સાઇડ ગુંદા ગામના પાટીયા પાસે તા.જી.રાજકોટ ખાતે સ્વીફટ ફોરવ્હીલ રજી નં.GJ-03-ME-1216 વાળીમાં ભરેલ ઇંગ્લીશ દારૂનો અલગ અલગ બ્રાંડનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભાવેશભાઇ મગનભાઇ મકવાણા-કોળી ઉ.૩૧ રહે.RTO કચેરી પાછળ માલધારી સોસાયટી શેરીનં.૭ રાજકોટ.ઈગલીશ દારૂના ફૂલ ચપલા નંગ-૭૨૦ કિ.80,200 કુલ કિ.3,90,200 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260524-WA0011.jpg