Gujarat

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું અભિવાદન.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રી હવાઈ માર્ગે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પધાર્યા ત્યારે તેઓનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે એરપોર્ટ પર મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, DIG નિર્લિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ડેપ્યુટી કમાન્ડન્ટ કદમ રૂપેશ મધુકર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260802-WA0049-5.jpg IMG-20260802-WA0050-4.jpg IMG-20260802-WA0048-3.jpg IMG-20260802-WA0047-2.jpg IMG-20260802-WA0046-1.jpg IMG-20260802-WA0045-0.jpg