National

કોચિન શિપયાર્ડ લિમિટેડ, કોચી ખાતે ભારતીય નૌકાદળ માટે સેકન્ડ નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ (NGMV)નું સ્ટીલ કટિંગ

નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ (NGMV) પ્રોજેક્ટના બીજા જહાજનો ‘સ્ટીલ કટિંગ’ સમારોહ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કોચિન શિપયાર્ડ લિમિટેડ, કોચી ખાતે આસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન, ઇછઙ્ઘદ્બ કપિલ મહેતાના મુખ્ય અતિથિ પદે યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય નૌકાદળ અને CSLન્ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

NGMVsના નિર્માણ માટેનો કરાર માર્ચ ૨૦૨૩માં ઝ્રજીન્ સાથે કરવામાં આવ્યો હતો. દ્ગય્સ્ફજમાં આધુનિક શસ્ત્રો અને સેન્સર્સ સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ‘ફ્યુચર રેડી એન્ડ કોમ્બેટ રેડી ફોર્સ’ તરીકે ભારતીય નૌકાદળની લડાયક ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. આ જહાજાેનું નિર્માણ હિંદ મહાસાગર ક્ષેત્રના જટિલ દરિયાઈ વાતાવરણમાં કામગીરી કરવા સક્ષમ, એક મજબૂત અને આધુનિક નૌકાદળના નિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે.

વધુમાં, તમામ મુખ્ય ભૂમિકા વ્યાખ્યાયિત કરતા સાધનો સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે અને ઉત્પાદિત કરવામાં આવ્યા છે, જે રાષ્ટ્રના કૌશલ્યને રેખાંકિત કરે છે અને ભારત સરકારની ‘આર્ત્મનિભર ભારત’ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ પહેલને અનુરૂપ છે.