Gujarat

છોટાઉદેપુરના મકરાણી મહોલ્લાની યુવતી ગુમ થયેલ છે.

છોટાઉદેપુરના મકરાણી મહોલ્લામાં રહેતા મોહમદ અમીન મકરાણીના પુત્રી મુસ્કાન, ઉંમર વર્ષ.૨૨, ધંધો: ઘરકામ તા.૧૨ નવે.ના રોજ બપોરના સમયે તેમના ઘરેથી કઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે જેની હજુ સુધી ભાળ મળેલ નથી. તેમની ઉંચાઈ આશરે ૪.૫ ફૂટ, શરીર પર પીળા કલરનું ફ્રોક પહેરેલ છે. તેમનું શરીર માધ્યમ બાંધાનું અને રંગે ઘઉં વર્ણના છે. પગમાં ચપ્પલ પહેરેલ છે અને લાંબા, કાળા વાળ છે. હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. આ બાબતે કોઈને જાણ થાય તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ નટુભાઈનો મો.નં.૯૯૭૯૬૪૭૮૭૭/૭૪૩૩૯૭૫૯૩૫ પર સંપર્ક કરવા જણાવાયું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

18-11-2022_-gum-thayel-chhe.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *