છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગ દ્વારા ફેરકૂવા ચેકપોસ્ટ પાસેથી આકસ્મિત તપાસ દરમિયાન રેતી ભરેલ 6 ટ્રકોને ઝડપી પાડ્યા હતા, આશરે 2 કરોડનો મુદામાલ ખાન ખનીજ વિભાગ દ્વારા ઝપ્ત કરેલ છે સાથે પીપલેજ ખાતેથી ટ્રેક્ટર દ્વારા સાદી રેતી બિન અધિકૃત વાહન કરતા ઝડપી પાડેલ છે ખાણ ખનીજ વિભાગને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


