ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ફરીથી ચૂંટાઈ ને વિજેતા થયેલ જસદણ સીટ ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર દ્વારા બીજી વાર જળ સંપત્તિ અને પાણી પુરવઠો ,અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ની બાબતો ના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવનાર એવા કુંવરજી બાવળિયા નું રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને વેપારી અગ્રણી હાજી અબ્બાસભાઈ છગનભાઇ ખલાણી દ્વારા પુષ્પ ગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


