Gujarat

ભેસાવહી ની આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા માં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.  

જેતપુર પાવી તાલુકા ના ભેંસાવહી ખાતે આવેલ આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર પી એચ સી એસઆઈ રમણભાઈ રાઠવા પીએચસી ના એચ વી સીએચઓ mphw આશાબેન એફએચડબલ્યુ એસઆઇ તાલીમાર્થી વિક્રમભાઈ રાઠવા અને શાળાના પ્રિન્સિપાલ અશોકભાઈ એમ બારીયા અને તમામ શિક્ષક સ્ટાફ તેમજ શાળાના સંચાલિત અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર  વિનોદભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221220-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *