સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૨૩.૧૨.૨૨ ને શૂકવારે સાજે ૬ કલાકે મણીભાઈ ચોક પાસે રહેતાં સમીરભાઈ કપાસીએ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીને ફોન દ્વારા સંપર્ક કરીને તેમની પાસે તેમના ધરે ૬૦ મણ લાકડાનો જથ્થો હતો તે તેમણે સાવરકુંડલા સ્મશાન માટે વિનામૂલ્યે દાનમાં આપવા માટે ફોન કરેલ ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકા ના સદસ્ય કમલેશભાઈ રાનેરા અને સમર્પણ ગૌશાળાના પ્રમુખ અમીતભાઈ ખીરા, વીજયભાઈએ ગૌશાળાની બોલેરો ગાડી લઈને રાત્રે જ આ લાકડા જાતે ભરીને સાવર સ્મશાનમાં પહોંચાડીને સ્મશાનમાં લાકડાનો સ્ટોક કરેલ છૈ


