Gujarat

ભાનેર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત  સાફ સફાઈ ની કામગીરી હાથ ધરાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ભાનેર ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામના તમામ જાહેર માર્ગમાં આજુબાજુની સાઈડમાં જમા થયેલ કચરાને લોડર મશીન દ્વારા દૂર કરીને રસ્તો પહોળો કરવામાં આવ્યો તેમજ સફાઈ કરવામાં આવી જેથી આવનાર સમયમાં કોરોના જેવી મહામારીમાં ગ્રામજનો સુરક્ષિત રહે  રોગચાળા ફેલાય નહીં તેના અગમચેતી પગલારૂપે ભાનેર ગ્રામપંચાયત ના સરપંચ ,ઉપ સરપંચ તેમજ સભ્યો ની ઉપસ્થિતમાં સાફ સફાઈ ની કામગીરી હાથ ધરાઈ હતી.

IMG-20221228-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *