નિસાર શેખ.મહુધા
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ મહુધા ખાતે સીવીલ હોસ્પીટલ નડિયાદ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંતર્ગત વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં તજજ્ઞ તરીકે સાયકોલોજીસ્ટ જયદીપ ભાઈ, મોહંમદ યમાન તથા હિનાબેન ઉપસ્થિત રહીને બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન પુરુ પાડ્યું હતું આ પ્રસંગે શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ નાં આચાર્ય સહિત શિક્ષણ ગણ હાજર રહ્યા હતા


