Gujarat

વેરાવળ માં  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ અને  લોહાણા મહાજન આગેવાનો દ્વારા લોહાણા જ્ઞાતી ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

વેરાવળ માં  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ અને  લોહાણા મહાજન આગેવાનો દ્વારા લોહાણા જ્ઞાતી ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મહેશભાઈ વાઝા સોની લક્ષ્મીદાસ ભાઈ સાગર અને લોહાણા જ્ઞાતિ ના અગ્રણીઓ સાથે કેક કાપી અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગિર સોમનાથ માં ગિર સોમનાથ મિડિયા ના અગ્રણી અને લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી દિપક ભાઈ કક્કડ ના જન્મ દિવસે લોહાણા મહાજન ના કારોબારી  સભ્યો ઉપ પ્રમુખ રમેશ ભુપ્તા તેમજ   કિરિટ ભાઈ વસંત ચિરાગ ભાઈ કક્કડ બિપિન ભાઈ તન્ના તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના  સોની યોગેશ પ્રભુદાસ તેમજ  સતીકુંવર સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સ્મેતિ ના   પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી ભુતપુર્વ પ્રમુખ શ્રી લક્ષ્મીદાસ સુંદરજી ભાઈ સાગર અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશ ભાઈ વાજા અને ડૉ દિલિપ પરમાર નિ ઉપસ્થિતિ માં કેક કાપી સાલ ઓઢાડી ને સોમનાથ મહાદેવ ના સ્મૃતિચિન્હ આપી દિપક ભાઈ કક્કડ ને સન્માનિત કરી  સુભેર્છાઓ આપેલી  આપીહતી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230101-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *