કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ (શાપર) ખાતે આવેલ તાલુકા ની એક માત્ર એવી ડિજિટલ સ્કૂલ મા 31ડિસેમ્બર ના દિવસે બાળકો એ વિવિધ રૂમ્સ ડેકોરેશન થી સણગાયા હતા.જેમાં સવાર થીજ દરેક રૂમ્સ મા વિધાર્થીઓ દ્વારા બ્લેક બોર્ડ મા હેપી ન્યુ યર જેવા ભીંત ચિત્રો કંડારી શિક્ષક મિત્રો ની હેલ્પ લય ને બાળકો ને ડેકોરેશન મા પ્રોત્સાહન પુરુ પડાયું હતું અને દરેક રૂમ્સ મા વિધાર્થીઓના ગ્રુપ ફોટો પાડીને
31ડિસેમ્બર ની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામા આવેલ હતી જેમાં આ તકે શાળા ના મેનેજીંગ ડાયરેક્ટર વિજયભાઈ અગ્રાવત સહીત શાળાનો સ્ટાફ પણ જોડાયો હતો..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


