Gujarat

લીલીયા CHC ખાતે ધારાસભ્ય દ્વારા 31 ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરાય

લીલીયા મોટાની સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ટીબી મુક્ત ભારત 2025 અંતર્ગત ટીબીના દર્દીઓને દવાની સાથે પોષણક્ષમ આહાર ની જરૂરિયાત હોય છે જે માટે સદભાવના ગ્રુપ સાવરકુંડલા સાંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડીયા તથા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ના સંયુક્ત સહયોગથી તાલુકાના તમામ ટીબીના દર્દીઓ ને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા કીટ વિતરણ કરવા માં આવેલ આતકે ભનુભાઈ ડાભી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ ભીખાભાઈ ધોરાજીયા કેપ્ટન ધામત ઘનશ્યામ મેઘાણી બાબુભાઈ ધામત પરેશ પહાડા વિપુલ પહાડા આનંદ ધાનાણી અરવિંદ ભાઈ બાલા ભાઈ પ્રવીણ ચોપડા હસમુખભાઈ હપાણી ઈમરાન પઠાણ તેમજ આરોગ્ય અધિકારી સિધ્ધપુરા સાહેબ ડોક્ટર પ્રકાશ સાહેબ ટીબી સુપર વાઈઝર સંજયભાઈ ડો તોમર સાહેબ ડોક્ટર નિશિત ચત્રોલા મનીષભાઈ અમિતભાઈ પરેશભાઈ સહિતના આરોગ્ય અધિકારી કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230113-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *