અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગિર સોમનાથ વેરાવળ મા આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ વિભાગિય પરીવહન અધિકારી
પી પી ધામા ના માર્ગ દર્શન સાથે વેરાવળના ડેપો મેનેજર આર કે મગરા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ હેડ મીકેનીકલ ઉમેશ ભાઈ પરમાર પ્રદીપ બાપુ સહિત સેલેદ્ર ભાઈ જોષી અને કર્મચારી ઓની ઉપ્સ્થિતિ માં માર્ગ સુર ક્ષા સલામત રીતે વાહન ચલાવવા સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકા ના માજી પ્રમુખ મંજુલાબેન સુયાનિ
મુંબઈ વસઇ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના પાયલ બેન આનંદ ભાઈ પારેખ સોની યોગેશ સતીકુંવર સહિત અનેક અગ્રણીઓ દ્વારા સ્વામી વિવેકા નંદ જયંતી નિમિત્તે પુષ્પો સાથે બસ સેવા ના ડ્રાઈવર ભાઈઓ બસ સેવા માં પોતાની ફરજ સાથે સલામત રીતે એસટી બસ ચલવવા તેમજ સલામત સવારી એસટી અમારી ને સાર્થક કરે તેવી શુભેચ્છા સાથે ગુલાબ આપી પ્રોત્સાહન આપ્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


