ખેડૂતો ને કોઈ પણ ચાર્જ દીધા વગર કપાસ ની સાઠીયું કાઢી આપવા માં આવશે તેમજ
કુંકાવાવ મોટી ના ખેડૂતો માટે ખુશ ખબર કુંકાવાવ મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) દ્વારા પંજાબ ના સંદીપ સિહ ની તેમજ તેમની ટીમ સાથે મુલાકાત કરી ખેડૂતો ને કોઈ પણ ચાર્જ દીધા વગર કપાસ ની સાઠીયું કાઢી આપવા માં આવશે તેમજ ખેતર માં થાંભલો મારીને કમ્પ્લિટ કરી દેવા માં આવશે જેમને આ સુવિધા નો લાભ લેવા માંગતા હોય તે ખેડૂત ગ્રામ પંચાયત કુંકાવાવ મોટી માં નોંધણી કરાવી દેવી વહેલા તે પહેલા ના ધોરણે રહેશે આભાર


