Gujarat

કલેક્ટર શ્રી રચિત રાજ દ્વારા ફરિયાદ નિવારણ માટે સતત ફોલોઅપની સાથે દૈનિક કરાઈ રહેલી સમીક્ષા  

કલેકટરશ્રી રચિત રાજે ફરિયાદ નિવારણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે સતત ફોલોઅપની સાથે કલેકટરશ્રી દ્વારા દૈનિક સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના પગલે PG અને CMO પોર્ટલ પર એક પણ ફરિયાદ કે, રજૂઆત પડતર નથી.

    કલેકટર શ્રી રચિત રાજ પ્રજાકીય સમસ્યાઓને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આગવા અભિગમ અને પરિણામલક્ષી કામ કરવા માટે સતત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી રહ્યા છે. ઉપરાંત ગ્રાસ રૂટ લેવલ પર જઈ  પ્રજાકીય સમસ્યાઓનો તાગ મેળવી રહ્યા છે. તેના પગલે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *