Gujarat

વેરાવળ માં એસ.ટી ડેપો મા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો  

ફરજ બજાવતા કર્મચારી ને અભિનેત્રી રાજશ્રી મીનાં એ  સ્વ સોની હીરાબેન સેવા સમીતી દ્વારા  માર્ગ
ડો ડી કે બારડ અને જીલ્લા  એન સી.ડી સેલ ટીમ આંખો ના નિષ્ણાત  દ્વારા  ૬૮ કર્મચારી નિ ચકાસણી સાથે સફળ આયોજન
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક શ્રીમાળી તેમજ વિભાગીય પરીવહન અધિકારી પી પી ધામા ના માર્ગ દર્શન સાથે  વેરાવળના ડેપો ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ હેડ મીકેનીકલ ઉમેશ પરમાર પ્રદીપ બાપુ યુનીયન પ્રતિ નિધી   ભારતિય મજ્દૂર સંઘ ના પરેશ ભટ્ટ હિતેન્દ્ર ગીરી બાપુ સહિત મજુર મહાજન ના કિશન ભાઈ અગ્રાવત  સામાજિક કાર્યકર આનંદ કરમટા  તેમજ એસ.ટી કર્મચારી ની ઉપ્સ્થિતિ માં
 માર્ગ સુરક્ષા સપ્તાહ ની પૂર્ણાવતી પર મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ડ્રાઇવર બાલુભાઇ ગડચર
કનૈયાલાલ અગ્રાવત રમેશ ભાઈ પાઠક સહીત
 એસ.ટી ના ૬૮ ,કર્મચારી ને આંખો ના નિષ્ણાત સર્જન મૂકેશ ચગ  ડો ડી કે બારડ હોસ્પિટલ ના ડો દિનેશ ભાઈ બારડ અને તેમની ટીમ દ્વારા હદય ચેકઅપ સુગર નિ તપાસ કરી હતી  તેમજ  ગીર સોમનાથ  જિલ્લા તબાકુ નિયંત્રણ સેલ ના દિપ્તિ બેન વ્યાસ દ્વારા વ્યસન મુક્તિ અંતર્ગત સમજણ આપી
 જીલ્લા એન .સી .ડી.સેલ
નમ્રતાબેન ગઢીયા દ્વારા  માનસિક રોગ વિષે વાત કરી કર્મચારીઓને જણાવ્યું હતું આ કાર્યક્રમ માટે વેરાવળ એસ.ટી ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ જે એ પ્રદીપ ગૌસ્વામી પરેશભટ્ટ સહિત સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના યોગેશ સતીકૂવર દ્વારા સુંદર રીતે વ્યવસ્થા કરી આયોજન કરવામાં આવ્યું હતું

IMG-20230117-WA0116.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *