આવો, પરીક્ષાને એક ઉત્સવ બનાવીએ.
ભારતના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી Narendra Modi સાહેબના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર એસએફ હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભારણને ઘટાડવા, થાક દૂર થાય તે હેતુ ખુબ સુંદર વિવિધ ચિત્રો બનાવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં સહભાગી બનેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


