Gujarat

મહુધા તાલુકાના કપરૂપૂર જગા બારૈયા ની મુવાડીમાં  આવેલ રામદેવજી મહારાજ ના મંદિર ખાતે ચોથો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો

મહુધા તાલુકાના કપરૂપૂર જગા બારૈયા ની મુવાડીમાં  આવેલ રામદેવજી મહારાજ ના મંદિર ખાતે ચોથો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો.આ અવસરે મહુધાના  ધારાસભ્ય સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
નિસાર શેખ,મહુધા

FB_IMG_1674475388986.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *