સાડા ચારે શ્રીફળ હોમાયું જમણવાર શરૂ થયો મહા મહેનતે સરસ્વતી અને રત્નેશે પોતાનું ઘર સજાવ્યું હતું પણ પણ આ મહેનત પોતાના જ લોકો ક્યાં જોય છેઃ 3 બેનો જયન્તીક મહિમા અર્પિતા એ તો ખાલી ઘર જોયું બનાવતા કેટલી મહેનત પડી છેઃ એ તો જોયુંજ નતુ બધાજ પ્રસન્ગો માં લેવામાં પેલી બેનો આજે ભાઈ ના ઘરના વાસ્તુ માઁ 3 બેનોએ એક મિક્ષર મશીન એક સાથે આપી જાણે મોટુ તિર ના માર્યું હોય એમ ઇતરતી હોશિયારીઓ મારતી ફરતી રહી
પ્રસંગ પત્યો ન પત્યો ત્યાંતો બબડતી 3તિતલી આવી ભાઈ ભાઈ બો સારુ ઘર બનાવ્યું શુભકામનાઓ તો ઠીક પણ બેશરમ ની જેમ મટકતી બોલી બપોરે જમવાનું પતાવ્યા પછી અમે 3 એ ને નાના ભાઈ એ મળીને નક્કી કર્યું કે દસ દિવસ પછી આપડે આપડા બાળકો ના જનોઈ જ કેમ ના રાખી લૈયે
બધા સહેમત છેઃ તારે આવી જ રેવાનું છેઃ હો આ બધા માઁ મોટા ભાઈ ભાભી તરીકે ની કોઈ જ સહેમતી માગીજ નહોતી એક ધબકારા ચુકેલી સરસ્વતી પોતાના પતિ સામું જોવા માંડી રત્નેશ શું બોલે મન માં તો આંસુ સારી પડ્યા હતા બાર ક્યાંથી કાઢે કારણકે બાર નીકળેલ આંસુ ની કોઈજ કદર કરતે ની
એ રાત્રે આ દંપતી સુઈ જ નતુ શક્યું મોસાળું કરવું ક્યાં થી મોસાળું મતલબ વાળ થી લઇ પગ ના નખ સુધી નું આપવું પડે તમે બેનોને કહ્યું કેમ નહીં કે હમણાં આપડા થી મોસાળું થશે જ નહીં ક્યાંથી કહું સશું ખબર પડતે મને સમજતે તો આટલો મોટો નિર્ણય મને પૂછીને ને જ કરતે
તું ચિંતા ના કર કાલે હું નાના ને વાત કરું સવારે રતનેશ ગામ જય ને નાના ભાઈ ને વાત કરે છેઃ
અરે ભાઈ આપ ચિંતા ના કરો આપડા પરિવાર ના ભાગ ક્યાં પડ્યા છેઃ કે અલગ અલગ મોસાળ કરવાના ખરીદી સાથેજ કરશુ જે મારું એ તમારું ચિંતા ના કરો મોટા ભાઈ હું છું બેસેલો
ઘરે આવી ને બધી જ વાત સરસ્વતી ને કરી સશું સમજદાર હતી એને ભરોસો નતો પણ પતિ ને કઈ રીતે સમજાવે
તમે જો મારી રચના વાંચો તો કેવી લાગી? શું કમિઓ છેઃ? તે જણાવજો તમારા પ્રતિભાવો ની હું રાહ જોઈશ


