Gujarat

બોડેલીના ધોળીવાવ ગામે દીપડાના હુમલા થી મૃત્યુ પામેલા બાળકના પિતા ને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

બોડેલી જિલ્લા પંચાયતના મુલધરગામે  દીપડાએ  આંતક મચાવતા નાના બાળક નું મૃત્યુ થયેલ હતું તેના પરિવારને ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ વતી અને 138 જેતપુર પાવી ધારાસભ્ય  જયંતીભાઈ રાઠવા તેમજ પૂર્વ ભાજપા જિલ્લા સંગઠન મહામંત્રી  ગોવિંદભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સભ્ય  સંજયભાઈ રાઠવા દ્વારા તેમજ છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સહિત તેમજ ગામના અગ્રણીઓ સાથે મળી મૃત્યુ પામેલ ના પિતાશ્રીને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230205-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *