Gujarat

થરાદમાં બાનાખત બાદ રૂ.૪૭.૪૬ લાખ લઇને પણ જમીન બારોબાર વેચી દીધી

થરાદ
થરાદમાં પ્લોટીંગ માટેનો સોદો થયા બાદ સ્ટેમ્પ પર બાનાખત કરી રૂ.૪૭.૪૬ લાખ જેટલી માતબર રકમ લીધા પછી પણ બાનાખતવાળી જમીન બારોબાર વેચી દઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયાની ફરિયાદ થરાદ પોલીસ દફતરે નોંધાઇ હતી. પોલીસે મહિલા સહિત છ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *