રીપોર્ટ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળના એસટી પાસે હોટેલ કાવેરી પાછળ રહેતા આજે સવારે પોતાની હોસ્પિટલ ના ઉપર ના રૂમ માં ડો અતુલ ભાઈ ચગ રૂમ ન ખૂલતાં બારી તોડી ને જોતા ડો અતુલ ભાઈ ચગે કોઈ કારણ સર ગળા ફાસો ખાધેલ હોવાનું જણાતા તાત્કાલિક પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ ઇશરાણિ ડો ડી કે બારડ દિનેશ ભાઈ બારડ અને લોહાણા મહાજન ના પ્રમુખ દિપક ભાઈ કક્કડ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી શોક વ્યકત કર્યો હતો અને ડો અતુલ ભાઈ ચગે ક્યા કારણ સર આપઘાત કર્યો તે અંગે ની પોલીસ દ્વારા ધટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરેલ
ડો ડી કે બારડ સહિત ના અગ્રણી બનાવ સ્થળ પર પહોંચયા બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ અને વધુમાં ડો અતુલ ભાઈ ચગ ગરીબો ના બેલી હતા કોઈ ગરીબ માણસ આવે તો માનવતા દાખવી ની શુલ્ક નિદાન કરી આપતા અને કોરોના મહામારી ના સમય દરમ્યાન પણ વીના મુલ્યે તપાસ કરી આપેલ હોવાની વિગતો જાણવા મળી હાલ આ બનાવ અંગે ડો ડી કે બારડ દિનેશ ભાઈ બારડ સહીત ના ડો દ્વારા શોક વ્યકત કર્યો હોવાનુ પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


