મહુધા તાલુકાના અલીણા અક્કલ પુરા સહિત વિસ્તારોમાં મફત કાનૂની શિક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી ખેડા જિલ્લા ના મહુધા તાલુકાના અલીણા અક્કલ પુરા બલોલ લાટ ખાતે જુગાર ધારો સ્ત્રીઓને લગતા કાયદા તથા કાયદાનો ધરેલું હિંસા ધારો તેમજ મફ્ત કાનુની શિક્ષણ અંગે ની માહિતી દિવ્યાની બેન રાઠોડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું


