સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ ગઢીયા પેટ્રોલ પંપ સામે મહાકાય ટ્રક પલટી જતાં અફરાતફરીનો માહોલ સાવરકુંડલાના જાગૃત અને બાહોશ ડીવાયએસપી હરેશ વોરાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક પૂર્વવત કરાયો તેમજ ટ્રક ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રક પલટી જતા મોટી જાનહાની
ટળી હતી


