આજ રોજ જામનગર ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર શ્રી વિજયસિંહ એસ. ચુડાસમા વઈમર્યાદા થી નિવૃત્ત થઈ ગયેલ છે. જેથી તેને જામનગર ડેપોમાથી ફૂલપુષ્પ અર્પણ કરીને નિવૃત્તિ આપેલ છે.જેમાં જયુભાં હેડ મિકેનિકલ.. વાળા ભાઈ તથા વર્કશોપ સ્ટાફ વતી વિદાઈ આપેલ છે…………………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…..


