Gujarat

ગઈકાલે ડિમોલીશન દરમિયાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર વેપારીને સાવરકુંડલા ચીફ ઓફિસર દ્વારા સ્થળ પર જઈ દંડ ફટકાર્યો.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવકુંડલા નગરપાલીકા વિસ્તારમાં ગઇકાલે કરવામા આવેલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર નદિબજારના બે વેપારીઓ પાસેથી ચિફ ઑફિસર દ્વારા સ્થળ ઉપર જઈ રૂ. 10000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે

IMG-20230301-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *