આંતર રાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજ રોજ મહુધા તાલુકાના ઉંદરા ગામ ની પ્રાથમિક શાળામાં મફત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી, જેમાં દેવયાની રાઠોડ મહુધા દ્વારા સ્રી ઓ ને લગતા કાયદા તેમજ મફ્ત કાનુની શિક્ષણ અંગે માર્ગ દર્શન આપવા માં આવ્યું હતું, જેમાં શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
નિસાર શેખ,મહુધા


