Gujarat

તા 10/3/2023 ના માં હરસિદ્ધિ પ્રાગટ્ય દિવસ પર છોટાઉદેપુર જિલ્લામાં પાણેજ કડાછલા ગામ માં પ્રાચીન હરસિદ્ધ ધામ માં સમસ્ત કડાછલા ગ્રામજનો તથા ભાવિનસિહ, રવિરાજ સિંહ હરસિદ્ધિ ઉપાસક વિરેન્દ્ર સિંહ, રાજેન્દ્ર સિંહ તથા સર્વ સ્વયંસેવકો ના સહયોગથી ભવ્ય સંગીતમય 11 કુંડી મહાયજ્ઞ નસવાડી થી કથાકાર કૃષ્ણ મહારાજ જી દ્વારા સંપન્ન થયો.

4 થી 5 હજાર ભાવિક ભક્તો એ માં ના દર્શન કરી મહાયજ્ઞ નો લાભ લઈ માં ની પ્રસાદી લીધી , તથા સાંજે  ગરબા ની રમઝટ પણ બોલાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230312-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *