રજવાડી ફેમિલી ક્લબ અને સમાજસેવા કેન્દ્ર દ્વારા આર્થિક રીતે નબળા અને પહોંચી ન શકતા વિજયા બેન તથા ચંદુભાઈ સરવૈયા ની દીકરી કુમારી સોનલના શુભ લગ્ન ભાનુબેન તથા રસિકભાઈ ગોંડલીયાના સપુત્ર કિશન સાથે આપણી સંસ્કૃતિ સંસ્કાર સમજણ સમાધાન સહકાર સૌમ્યતા અને શાંતિના સાથ સુરોના સંગમ સાથે ખૂબ જ મનભેર અને સન્માન સાથે બધું જ કરિયાવર અને જમણવાર કરી દીકરી સોનલને કિશન સાથે ખૂબ જ ધામધૂમથી વિદાય કરતા રજવાડી ફેમિલી ક્લબના મનીષ પ્રજાપતિ રક્ષિત કલોલા અને સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયા અને જાનવીબેન ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે
રિપોર્ટર સોનલબેન ડાંગરિયા




