Gujarat

 કપડવંજનું ગૌરવ કારીગર મહંમદ તૌકીર

મકસુદ કારીગર,કઠલાલ
 કપડવંજ નગરપાલિકા ના સદસ્ય ઇદરીશ ભાઈ કારીગર ના ભાણેજ મહંમદ તૌકીર અલાઉદ્દીન કારીગર એ પેટ્રોલિયમ એન્જી.માં Gate ની exam માં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કારી કપડવંજ શહેર તેમજ કારીગર સમાજ નું ગૌરવ વધારતા તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *