Gujarat

લીલીયા મોટા જુમ્મા મસ્જિદ ખાતે કલેકટર ગૌરાંગ મકવાણા ની ઉપસ્થિતિ માં ઈ શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

લીલીયા મોટાની જુમ્મા મસ્જિદ ખાતે આજ રોજ અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ઇ શ્રમ કાર્ડ નો કેમ્પ યોજયો જેમાં સરકારની યોજના લોકો સુધી કોઈ મુશ્કેલી વિના લોકોના ઘર સુધી પહોંચી જાય અને સરકારની યોજનાનો લાભ લોકો વધુ પ્રમાણમાં લઈ શકે તે માટે વિનામૂલ્યે શ્રમ કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજાયો હતો આ કેમ માં કાર્ડ કાઢવા લઘુમતી સમાજના મહિલાઓ વડીલો યુવાનોની લાઈન લાગી હતી આ કેમ્પ ને સફળ બનાવવા લીલીયા સરપંચ જીવનભાઈ વોરા મામલતદાર વાઢીયા એ ટી ડી ઓ કિશોરભાઈ આચાર્ય સહિત બહાદુરભાઇ બેરા મુસ્લિમ સમાજ અગ્રણી સ્યદુ બાપુ સલીમભાઈ બેલીમ મોલાના ફરીદ ચોક્તઅલી સહિત ના લોકો એ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230321-WA0020-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *