Gujarat

બાળકોમાં થતા ડાયાબિટીસ ટાઈપ- 1 ની સારવાર અર્થે આવતીકાલે I. T. R. A. દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન

જે બાળકોને જન્મજાત પ્રમેહ એટલે કે ટાઈપ- 1 ડાયાબિટીસની સમસ્યા હોય, તો તેમના માટે
આવતીકાલે તા. 24 માર્ચના રોજ સવારે 09: 00 થી 01: 00 સુધી અને સાંજે 03: 30 થી 06: 00 સુધી ઓ. પી. ડી. નં.
15, આઈ. ટી. આર. એ., રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે.
જામનગરની જાહેર જનતાને ઉપરોક્ત આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે આર. એમ. ઓ. શ્રી ડો. જોયલ પટેલ, I. T. R. A.
દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *