Gujarat

શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ઋતુ પ્રમાણે કરવામાં આવ્યો ફેરફાર

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર “તા.૨૨/૦૪/૨૦૨૩ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૧૯/૦૬/૨૦૨૩ ને અષાઢ સુદ-૧ (એકમ)” સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
*બોક્સ…*
સવારે આરતી – ૦૭:૦૦ થી ૦૭: ૩૦
સવારે દર્શન ૦૭: ૩૦ થી ૧૦:૪૫
રાજભોગ આરતી ૧૨: ૩૦ થી ૦૧:૦૦
દર્શન બપોરે ૦૧ ૦૦ થી ૦૪: ૩૦
આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭: ૩૦
દર્શન સાંજે ૦૭: ૩૦ થી ૦૯ : ૦૦
તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૬/૨૦૨૩ સુધી માતાજીનો અન્નકટ થઈ શકશે નહી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230319_194415.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *