સુરક્ષા સેતુ સોસાયટી સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC અંતર્ગત જિલ્લા કક્ષાનો સમર કેમ્પ તેજગઢ આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયો હતો,જેમાં ઉપસ્થિત તીરંદાજી દિનેશભાઈ ભીલ, મહિલા પીઆઈ કરુણા ડાભી, સહિતના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


