Gujarat

આપણા સમાજનું  અસ્તીત્વ અને આપણા સમાજનું સૌથી પ્રાચીન મંદિર કે જે પવિત્ર મંદિરને મોટા મોટા સાધુ સંતો સતીઓ સિદ્ધોના પવિત્ર ચરણો પડતાં આવ્યા છે

*આપણા સમાજનું  અસ્તીત્વ અને આપણા સમાજનું સૌથી પ્રાચીન મંદિર કે જે પવિત્ર મંદિરને મોટા મોટા સાધુ સંતો સતીઓ સિદ્ધોના પવિત્ર ચરણો પડતાં આવ્યા છે અને જે પવિત્ર મંદિરમાં સ્વયંમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અને ઠાકરશી બાપાના પુનિત ચરણ પડ્યા એવા ધર્મનગરી મુંબઈપુરીના વાલપખાડી  સ્થિત ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટને આ વર્ષે ધર્મ જાગરણના અવિરત ૧૦૦ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત મે મહિનાની 20 21 અને 22 તારીખે વિરાટ વિશાળ દિવ્ય ભવ્ય અને ધર્મમય કાર્યક્રમનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ કાર્યક્રમના અંતર્ગત દેશના અને રાજ્યના પ્રમુખ આગેવાનો સંતો મહંતો ભક્તો સામાજીક સેવકોને નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવસ્થાન ટ્રસ્ટના  આદરણીય શ્રી પ્રમુખશ્રી કિશનભાઈ ડોડીયા ના શુભ સંકલ્પથી*
*આદરણીય કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર રાજ્ય તેમજ પૂર્વ ભાજપા મુંબઈપ્રદેશ અધ્યક્ષ છ વખતના અજેય વિધાન સભ્ય લોકપ્રિય કાર્યસમ્રાટ જનનેતાશ્રી મંગલપ્રભાત લોઢા સાહેબ ને આજે તારીખ 16 મે ના દિવસે તેમના નિવાસ્થાને મેઘવાળ સેવક સંઘના સંજય વેગડા સામાજીક સેવક શ્રી રમેશભાઇ વાઘ અને શ્રી નીતિનભાઈ રાઠોડ દ્વારા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ના ૧૦૦ વર્ષના  અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને આદરણીય કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર રાજ્ય શ્રી મંગલ પ્રભાત લોઢાજીએ સહર્ષ સ્વીકાર્ય કર્યો હતો અને શ્રી મંગલપ્રભાત લોઢાજી ભગવાન લક્ષ્મીનારાયણ દેવસ્થાનમાં ભગવાનના દર્શન કરવા માટે જરૂર પધારશે એ માટે તેઓએ પોતાની ઉપસ્થિતી આપવા માટે સંકલ્પબંધ્ધતા દર્શાવી હતી*
*ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના વાલપખાડી સ્થિત દેવસ્થાનના ૧૦૦ વર્ષના અમૃત મહોત્સવમાં દરેક ધર્મ પ્રેમી ભાઈ બહેનોને તારીખ  20 21 22 મે નાં દિવસે  પધારવા માટે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવે છ

IMG-20230516-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *