સોમનાથ,, સોમનાથ વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા દ્વારા દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર બર્બર અત્યાચારોને રોકવા,તેમની સુરક્ષા ,ન્યાય અને વળતર અપાવવા અને બાંગ્લાદેશના અસામાજિક તત્વો ઉપર બાંગ્લાદેશ ની સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવા હેતુથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ને સંબોધી ને સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારીઓ દ્વારા સોમનાથ જીલ્લા કલેકટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું,,,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


