પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે દુકાન ફળિયામાં ગોરધનભાઈ ભીલીયાભાઈ રાઠવા ના ખેતરમાં આગ લાગી હતી, ખેતર માં ઘાસ ચારો હોય જેને લઈને આગ લાગી હતી , શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી નગર પાલિકાના ફાયર ફાઇટર ફોન થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોહચ્યું હતું ફાયર ફાઇટર ના જવાનો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે ખેતરમાં ઘાસ ચારો હોય જેને નુક્સાન થવા પામ્યું છે હાલ તપામન વધારે હોય જેને લઈને ખેતરોમા આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


