Gujarat

પૂણેમાં કોમર્શિયલ દુકાન અને ગોડાઉનમાં ભીષણ આગ

પૂણે
પુણેના કેકે ગંગાધામ ચોક પાસે આવેલી આઈ માતા મંદિરની સામે કોમર્શિયલ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારના ગોડાઉનમાં પ્રથમ આગ લાગી હતી. જેના કારણે ડઝનબંધ દુકાનો અને ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ૨૨ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *