લીલીયા મોટા ની મામલતદાર કચેરી માં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હિતેશ ભાઈ જગોદના ની બઢતી સાથે બદલી અમરેલી નાયબ મામલતદાર ડિઝાસ્ટર તરીકે થતાં લીલીયા ઇન્ચાર્જ મામલતદાર રાદડીયા સાહેબ દ્વારા સાકર પડો આપી શુભકામના પાઠવી વિદાઈ માન અપાયુ આ તકે લીલીયા મામલતદાર કચેરી નો સ્ટાફ ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


