બોડેલી ની મોડાસર ચોકડી થી સંખેડા જતે રસ્તા પર જર્જરિત જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોને મુશ્કેલી વેટવાનો વારો આવી રહ્યો છે
બોડેલી તાલુકાના મોડાસા ચોકડી પાસે રોજ ના હજારો વાહનોની અવર થતી થતી હોય છે અને મોડાસર ચોકડી થી માકણી સંખેડા જતો રસ્તો જર્જરીત જોવા મળી રહ્યો છે વાહનચાલકો ખાસ કરીને બાઈક ચાલકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે અહીંથી પસાર થતા વાહનચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે રસ્તાને રીપેરીંગ કરવામાં આવે કાં તો એને નવેસરથી બનાવવામાં આવે જેથી કરીને અકસ્માતનો ભય ન રહે તેમ વાહન ચાલકો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


