Gujarat

કુકાવાવ ની તાલુકા હેલ્થ ઓફિસ  શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્ય કૌશિક વેકરીયા

તાલુકા હેલ્થ ઓફિસ કુકાવાવ ની શુભેચ્છા મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ,તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચશ્રી વગેરે આગેવાનો સાથે રહયા હતા શ્રી કૌશીક ભાઈ એ આરોગ્ય લક્ષી કાર્યક્રમ ,તેમજ તાલુકા હેલ્થ ઓફિસ,પ્રા.આ.કેન્દ્ર અને પેટા આરોગ્ય ના મકાનો અનેબાંધકામ અંગે ચર્ચા કરી હતી

IMG-20230707-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *