Gujarat

જૂનાગઢના ભેસાણમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી

જૂનાગઢના ભેસાણમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી

જૂનાગઢ જુનાગઢ જિલ્લામાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જિલ્લા પોલીસવાળા રવિતેજા વાસમ શેટી તેમજ ડી વાય એસ પી હીતેશ ધાધલીયાના મારગદરશન હેઠળ જિલ્લા ભરમાં ટ્રાફિક જુંબેશ હાથ ધરવામાં આવી છે
જુનાગઢ ના ભેસાણ શહેરના વિવિધ મારગો પર ભેસાણશહેરના પી એસ આઈ ડી કે સરવૈયા તેમઝ પોલીસ સટાફ દ્વારા પરબચોકડી ખાતે મુખ્ય રોડ ઉપર લોકોએ જ્યાં ત્યાં પાર્ક વાહન કરેલા હોય તેવા વાહન ઉપર કલમ 207, 12 હેઠળ વાહન ડીટેઈન કરી કાયદેસરની કારયવાહી હાથ ધરવામાં હતી તેમજ ફોરવહીલ ચાલકોનેરોકી પીયુસી તેમજ લાયસન્સ આરસી બૂકો ન હોય તેવા વાહન ચાલકો ઉપર ચેક કરીને દંડાતમક કારયવાહી પણ કરવામાં આવી હતી જેમા 283 70કલમની જોગવાઈ મૂજબ ફોરવહીલ ચાલકો ની ફોરવહીલ ગાડી રોકાવી ગાડી માલિકો પાસેથી જ બ્લેકપટી ના કાચોમાથી પેપર સ્થળ પર કઢાવવામાં આવ્યા અને મૂખય બજારોમા ટરાફીક નો પ્રશ્ન હલ કરાવયો હતો તેમજ રોડ રસ્તા પર આડેધડ પારક કરેલા વાહનચાલકોને દંડાતમક કારયવાહી હાથ ધરી કાયદેસરની ટ્રાફિકને અડચણ રૂપ થતા આર, ટી, ઓ,ના નિયમ મૂજબ ટ્રાફિક દુર કરાવી કાયદેસરની કારયવાહી હાથ ધરી હતી

રિપોર્ટર,મહેશ કથિરીયા
જૂનાગઢ

IMG-20230709-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *