જામકંડોરણા ઘટક કક્ષાએ અન્ન માંથી બનાવેલ વાનગીઓ ની સ્પર્ધા યોજાઇ. જેમાં વાનગીઓ ના નિર્દશન બાદ (1)એક નંબર… રાયડી…(2) બે નંબર વિમલનગર (3) ત્રણ નંબર બોરીયા.. ઘટક ને બાળ વિકાસ યોજના અધિકારી શ્રી શોભનાબેન લાડાણી દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યા હતા.. વિવિધ ઘટકો ને સામેલ કરીને icds દ્વારા પુરક પોષણ આહાર બનાવવા… આંગણવાડીના ભુલકાઓની તંદુરસ્તી જળવાઈ રહે જેના માટે જિલ્લા સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.. જામકંડોરણા icds ઘટક સ્પર્ધા ના આ કાર્યક્રમમાં ટી.ડી.ઓ.નાયબ મામલતદાર. સુપરવાઈઝર. અને icds કચેરી ના સ્ટાફ સાથે આંગણવાડી કાર્યકર બહેનો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
અતુલ લશ્કરી જામકંડોરણા


