ચોરવાડ હોળી હુળો રાસ મંડળ G20 DELIGATCE ના વેલકમ માં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે U20 મેંયરલ પ્રોગ્રામ માં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ માં દેશ ભરમાંથી આવેલ તમામ કલાકારો ને નિહાળ તા આપણા લોક લાડીલા મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ શ્રી યે ચોરવાડ હોળી હુળો રાસ મંડળ ને પોતાના પ્રોફેશનલ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ માં ફોટો શેર કરી ને ચોરવાડ હોળી હુલો રાસ મંડળ ની પ્રસન્નસા કરી હતી તેમ મંડળ ના સંચાલક અને સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડોક્ટર ભીખન ભાઈ વાજા યે એક યાદી માં જણાવ્યુ હતું…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા


