આદિવાસી સમાજ દવારા નસવાડી મામલતદાર ને UCC સમાન નાગરિકતા સહીતા ના વિરોધ ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમા 16 જેટલાં મુદ્દા નો આદિવાસી સમાજ ઉલ્લેખ કર્યો છે. ખાસ આદિવાસીઓના હક UCC લાગુ થાય તો છીનવાય જશે. તૅમજ અન્ય લાભો પણ જતા રહેવાના હોય સાથે મામલતદાર ને ભારે સુત્રોચાર સાથે ઉગ્ર રજુઆત કરી આવેદનપત્ર આપી વિરોધ કરાયો છે. અને સરકાર આ બાબતે ધ્યાન નય આપે તો ભારત ના 18 કરોડ આદિવાસીઓ એક થઈ વિરોધ કરીશું ની ચીમકી ઉંચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


