હવામાન વિભાગના આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે બોડેલી પથકમાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ બોડેલી પથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો અને અંધારું જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જોવાઈ રહ્યો છે વરસાદને લઈને રોડ અને રસ્તામાં પાણી પાણી થઈ ગયા છે છેલ્લા 48 કલાક થી બોડેલી વિસ્તારમાં મેઘરાજાએ ખમૈયા કરી હતી ત્યારે ફરી આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


