Gujarat ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં યમુના પુલીન પર મચકીના તથા ફુલના હિંડોળાના દર્શન…. Posted on July 20, 2023 Author Admin Comment(0) ઊના – અધિકમાસ નિમિતે ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં યમુના પુલીન પર મચકીના તથા ફુલના હિંડોળાના દર્શન સમી સાંજના સમયે કીર્તન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભક્તો એ હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.